MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
In a short circuit test on circuit breaker, time to reach the peak re-striking voltage is 50 µs with the peak restriking voltage of 100 kV. Determine average RRRV (Rate of rise re-striking voltage)?

3 x 10⁶ kV/sec
1 x 10⁶ kV/sec
2 x 10⁶ kV/sec
4 x 10⁶ kV/sec

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
નીચે માંથી ક્યાં રુઢિપ્રયોગનો અર્થ 'છેતરવું' એવો થાય

બે પાંદડે થવું
દસ મારવો
હથેળીમાં ચાંદ દેખાડવો
આડા ઉતરવું

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી'
1. વાક્ય અક્મર્ક છે.
2. વાક્ય દ્રીકર્મક છે.
3. વાક્યમાં વિદ્યાર્થીને 'પ્રધાન કર્મ' છે અને વાર્તા 'ગૌણ કર્મ' છે.
4.વાક્યમાં વાર્તાને 'પ્રધાન કર્મ' છે અને વિધાથીને 'ગૌણ કર્મ' છે

2,4
1,3
1,3
2,3

ANSWER DOWNLOAD EXAMIANS APP